ઝૂકીની અને પનીર ની ભુરજી એ એક સ્વાદિષ્ટ ભુર્જી છે જે ઝૂકીની અને પનીરનાં ગુણોથી ભરપૂર છે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર મિશ્રણ જે રોટલી અથવા પરાઠા સાથે સ્વાદિષ્ટ લાગે છે