વેજ દો પ્યાઝા એ શાકભાજી થી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે, અને તે ઘણાં ભારતીય મસાલાઓ સાથે વધારે સ્વાદિષ્ટ છે તેને રોટલી અથવા ભાત સાથે ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગે છે