રાગી ગોળનો કેક એક તંદુરસ્ત, ગ્લુટેન-ફ્રી સ્વાદિષ્ટ કેક રેસીપી છે અને તમામ ઉંમરના લોકો ની પસંદગી પ્રમાણે છે આ કેક ઘણા બધા ફાઈબરથી ભરેલી છે