એક ઝડપી, સ્વાદિષ્ટ પ્રોટીનથી ભરપૂર,પીનટબટર બનાના સેન્ડવીચ સ્ટફ્ડ મીઠા કેળા અને પ્રોટીનથી ભરપૂર પીનટ બટરથી બનાવવામાં આવે છે,જે તેને બાળકો અને પુખ્ત વયના લોકો માટે એક પરફેક્ટ, હેલ્ધી બ્રેકફાસ્ટ વિકલ્પ બનાવે છે