મસૂર દાળની ખીચડી
104 20 mins 2 Servings
મસૂર દાળ ખીચડી એ નાના બાળકો માટે અનાજ કઠોળનું મિશ્રણ છે, જે ભોજનને ભરપૂર અને પૌષ્ટિક બનાવે છે મસૂર દાળની ખીચડી તમારા મનપસંદ ફળો અથવા શાકભાજી સાથે તાજા દહીં, ચટણી અથવા રાયતા સાથે સારી રીતે જાય છે
Nutritional info
Per Serving: 1 મધ્યમ બાઉલ - 115.0 gm
120 kcal
પોષકતત્વોનું વિતરણ
- એનર્જી 120.00 kcal
- કાર્બોહાઈડ્રેટ 15.25 gm
- પ્રોટીન 1.77 gm
- કુલ ફેટ 4.59 gm
- કુલ ફાઇબર 2.98 gm
સામગ્રી

Whole Masoor
1.5 મોટી ચમચી (19.545 ગ્રામ)

Rice
1.5 મોટી ચમચી (19.305 ગ્રામ)

Onion
1/8 જુલીએન સ્ટાન્ડર્ડ કપ (13.98 ગ્રામ)

Tomato
2.0 સમારેલ મોટી ચમચી (25.14 ગ્રામ)

Coriander Leaves
1.0 સમારેલ મોટી ચમચી (3.28 ગ્રામ)

Ginger Garlic Paste
1.0 નાની ચમચી (5.04 ગ્રામ)

Green Chilli Paste
1/2 નાની ચમચી (2.345 ગ્રામ)

Cloves
3.0 નંબર (0.33 ગ્રામ)

Black Pepper
3.0 નંબર (0.27 ગ્રામ)

Bay Leaf
1.0 નંબર (0.3 ગ્રામ)

Jeera
1/2 નાની ચમચી (1.185 ગ્રામ)

Garam Masala
1/4 નાની ચમચી (0.37 ગ્રામ)

Salt
1/2 નાની ચમચી (2.23 ગ્રામ)

Ghee
2.0 નાની ચમચી (8.06 ગ્રામ)

Water
120.0 મિલી (120.0 મિલી)
You can now buy your ingredients from a third party website
Items in your shopping basket is auto-populated/auto-listed. Nestlé owes no responsibility for Brands mentioned except for its own. Nestlé does not guarantee, endorse on quality or availability of other branded products in your shopping basket.
Steps
Recipes Steps
-
ખીચડી માટે
- Step 1 મધ્યમ તાપ પર પ્રેશર કૂકર પર મૂકો
- Step 2 ગરમ કરેલા કૂકરમાં 2 નાની ચમચી ઘી ઉમેરો
- Step 3 હવે આખો મસાલો (3 કાળા મરીના દાણા, 3 લવિંગ, 1 તમાલપત્ર, 1/2 નાની ચમચી જીરું ઉમેરો અને તેને તતડવા દો
- Step 4 1/4મો કપ જુલીયન ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો
- Step 5 તેમાં 1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ, 1/2 નાની ચમચી લીલા મરચાની પેસ્ટ, 1/4 નાની ચમચી ગરમ મસાલો ઉમેરી અને બરાબર મિક્ષ કરી લો
- Step 6 2 ચમચી સમારેલા ટામેટા, 1/2 નાની ચમચી મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો
- Step 7 પલાળેલી મસૂર દાળ ઉમેરો અને ઉકાળો
- Step 8 હવે તેમાં પલાળેલા ચોખા, 1 મોટી ચમચી સમારેલી કોથમીર ઉમેરી અને બરાબર મિક્ષ કરો
- Step 9 3 વ્હિસલ સુધી રાંધવા દો
- Step 10 દહીં, રાયતા કે ચટણી સાથે ગરમ પીરસો
How would you rate the recipe
If you enjoyed the recipe, rate it and
share it with your friends
Best paired with
Similar recipes
7 mins
20 mins
25 mins
15 mins
15 mins
15 mins
20 mins
10 mins
15 mins
15 mins
વૈવિધ્યપૂર્ણ ભોજન યોજના મેળવો
થોડી વિગતો ભરો અને તમારી જરૂરિયાતો અનુસાર નિઃશુલ્ક ભોજન યોજના મેળવો.
સાઈન અપ કરોPeople also like
15 mins
20 mins
Vegetable Pulao With Dry Fruit
20 mins
10 mins
5 mins
15 mins
15 mins
20 mins
20 mins
15 mins
