લેમન મિન્ટ સિયા સીડ ડ્રિંક એ ખાટું, મીઠું પીણું છે અને ઘરે બનાવવા માટે સરળ છે તે એન્ટીઑકિસડન્ટો થી ભરપૂર અને એક ઉનાળામાં પીવાતું સમૃદ્ધ પીણું છે