ચણા નો સૂપ એક ભાવે તેવો, સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ સૂપ છે અને ઘરે બનાવવા માટે સરળ છે આ સૂપ પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર છે