લીલા ચણાના લોટની રોટલી એક ટેસ્ટી, હેલ્ધી રોટલી છે અને તે ઘરે જ બનાવવામાં સરળ છે આ રોટલી પ્રોટીન, વિટામિન્સથી ભરપૂર છે તે નાસ્તાનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને લંચ બોક્સમાં પણ પેક કરી શકાય છે