ચેન્ના પોડા રેસીપી ઓરિસ્સાની લોકપ્રિય મીઠાઈ છે આ એક બેકડ પનીર વાનગી છે જ્યાં ચેન્ના/પનીરને ખાંડ,કાજુ અને કિસમિસ સાથે મિશ્રિત કરવામાં આવે છે અને તેને કેટલાક કલાકો સુધી શેકવામાં આવે છે આ ચેન્ના પોડા ઘણા બધા પ્રોટીનથી ભરેલા છે