ઘી સાથે ચપાતી
Nutritional info
Per Serving: 1 નંબર - 60.0 gm
પોષકતત્વોનું વિતરણ
- એનર્જી 153.00 kcal
- કાર્બોહાઈડ્રેટ 25.38 gm
- પ્રોટીન 1.25 gm
- કુલ ફેટ 3.08 gm
- કુલ ફાઇબર 4.49 gm
સામગ્રી
Steps
- Step 1
એક મિક્સિંગ બાઉલમાં 3/4 કપ ઘઉંનો લોટ, 1/4 ચમચી મીઠું લો અને તેને સારી રીતે મિક્સ કરો
- Step 2
તેમાં થોડું પાણી નાખીને નરમ લોટ બાંધી લો
- Step 3
એક ગુલ્લુ બનાવી ને તેને હળવે થી વણો, ઘઉંના લોટનું અટામણ લો ગુલ્લુ કરો અને તેને વેલણ ની મદદથી ગોળ ચપાતી વણો /રોટીના આકારમાં બનાવો
- Step 4
નોનસ્ટીક તવાને ધીમી આંચ પર ગરમ કરો અને તેના પર ચપાતી /રોટલી શેકી લો
- Step 5
તેને રાંધવા માટે, ખાતરી કરો કે બંને બાજુ સારી રીતે બ્રાઉન થઈ ગઈ છે
- Step 6
1 ચમચી ઘી લગાવો અને ગરમાગરમ સર્વ કરો
How would you rate the recipe
If you enjoyed the recipe, rate it and
share it with your friends
Best paired with
Similar recipes
Lemon Lettuce Avocado Cold Soup
વૈવિધ્યપૂર્ણ ભોજન યોજના મેળવો
થોડી વિગતો ભરો અને તમારી જરૂરિયાતો અનુસાર નિઃશુલ્ક ભોજન યોજના મેળવો.
સાઈન અપ કરોPeople also like
Lemon Lettuce Avocado Cold Soup