બટર તલ ના પરાઠામાં કેલ્શિયમ સહિતના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે તલ ના પરાઠા એ ઉર્જા અને પોષક તત્વોથી ભરપૂર છે અને સંપૂર્ણ ભોજન છે