બેસન નારિયેળના મોદક
0 20 mins 4 Servings
ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન જે લોકો મોદકની ઈચ્છા રાખતા હોય તેમના માટે આ સરળ રીતે બનાવી શકાય તેવી બેસન(ચણાના લોટ) કોકોનટ મોદકની રેસીપી સારી છે પરંપરાગત મહારાષ્ટ્રીયન વિશેષતા, બેસન(ચણાના લોટ)માં નારિયેળ નાખીને બનાવવાથી આ પ્રોટીનથી ભરપૂર ખૂબ જ ઉર્જા આપનારી મીઠાઈ બધાને પ્રિય છે
Nutritional info
Per Serving: 1 નંબર - 23.0 gm
112 kcal
પોષકતત્વોનું વિતરણ
- એનર્જી 112.00 kcal
- કાર્બોહાઈડ્રેટ 11.33 gm
- પ્રોટીન 1.46 gm
- કુલ ફેટ 5.78 gm
- કુલ ફાઇબર 1.54 gm
સામગ્રી

Besan
1/3 સ્ટાન્ડર્ડ કપ (40.4844 ગ્રામ)

Fresh Coconut
2.0 ખમણેલું મોટી ચમચી (12.02 ગ્રામ)

Almond
1/2 સમારેલ મોટી ચમચી (5.4 ગ્રામ)

Green Elaichi
1/8 પાવડર નાની ચમચી (0.24 ગ્રામ)

Sugar
2.0 પાવડર મોટી ચમચી (22.2 ગ્રામ)

Ghee
1.0 મોટી ચમચી (15.15 ગ્રામ)
You can now buy your ingredients from a third party website
Items in your shopping basket is auto-populated/auto-listed. Nestlé owes no responsibility for Brands mentioned except for its own. Nestlé does not guarantee, endorse on quality or availability of other branded products in your shopping basket.
Steps
Recipes Steps
-
- Step 1 એક કડાઈમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરો, પછી 1/3 કપ બેસન ઉમેરો અને ધીમા તાપે શેકી લો
- Step 2 બેસન સોનેરી અને સુગંધિત થાય ત્યાં સુધી શેકતા રહો
- Step 3 બેસનમાં 1/2 નાની ચમચી સમારેલી બદામ, 1/8 નાની ચમચી ઈલાઈચી પાવડર અને 2 મોટી ચમચી છીણેલું નારિયેળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- Step 4 તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો
- Step 5 ત્યારપછી તેમાં 2 મોટી ચમચી ખાંડનો પાવડર નાખીને કણક બાંધો
- Step 6 એક નાનો ભાગ લો અને તેને મોદકના મોલ્ડની અંદર મૂકો
- Step 7 મોદકનો આકાર આપી સર્વ કરો
How would you rate the recipe
If you enjoyed the recipe, rate it and
share it with your friends
આની સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાય છે
આવી જ અન્ય વાનગીઓ
20 mins
15 mins
30 mins
20 mins
15 mins
20 mins
30 mins
15 mins
15 mins
15 mins
વૈવિધ્યપૂર્ણ ભોજન યોજના મેળવો
થોડી વિગતો ભરો અને તમારી જરૂરિયાતો અનુસાર નિઃશુલ્ક ભોજન યોજના મેળવો.
સાઈન અપ કરોલોકોને આ પણ ગમે છે
20 mins
20 mins
10 mins
20 mins
25 mins
20 mins
30 mins
20 mins
15 mins
