બીટરૂટ નો રસ એક તાજું અને ડિટોક્સ પીણું છે જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર, બીટરૂટ વિટામિન A, C, E અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે જે આ પીણું ત્વચા અને વાળ માટે આશીર્વાદરૂપ છે