બીટરૂટનો ઉપયોગ કરીને સરળ, ઝડપી અને આરોગ્યપ્રદ નાસ્તાની રેસીપી, જે જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે બીટરૂટ ફાઇબર, ફોલેટ (વિટામિન B9), મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે આ સ્વસ્થ, પૌષ્ટિક પાવર પેક્ડ બીટરૂટ કટલેટ દરેક બાળકની ફેવરિટ છે